ઇમિગ્રેટિંગ (દેશાગમિત)

પરદેશમાં કાયમી વસવાટ કરવો એ ઘણું રોમાંચક હોય છે, પરંતુ તે કદાચ પડકારકારક પણ હોઈ શકે છે. તમારા પ્રથમવારના આગમન સમયે તમારે ઘણું બધું કરવું પડશે. પ્રસ્તુત વિભાગમાં ઑન્ટેરિઓમાં રહેવા બાબત, કાયમી વસવાટ (પરમનેન્ટ રેસિડન્સી), પરદેશી વસાહતીઓ માટેનાં કાયદા અને એક કૅનૅડીઅન નાગરિક તરીકે તમારી ફરજો અને જવાબદારીઓ વિશેની માહિતી મળી શકશે.

સામાન્ય માહિતી

  • v
  • પ્રિન્ટ
  • પી.ડી.એફ
  • માય ફેવરેટ્સ (મારી પ્રિય વસ્તુઓ) (My Favourites) માં ઉમેરો